आई श्री खोडियार माँ
આઈ શ્રી ખોડિયાર માં મહત્તવ અને ઓળખ શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારત માં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, આધ્ય શક્તિ શ્રીવેરાઈ, મહાકાળી, ખોડિયાર, હોલમાતાજી, બહુચર, ગાયત્રી, ચામુંડા, હિંગળાજ ભવાની, ભુવનેશ્વરી, આશાપુરા, ગાત્રાડ, મેલડી, વિસત, કનકેશ્વરી, મોમાઈ, નાગબાઈ, હરસિધ્ધિ, મોઢેશ્વરી, બુટભવાની, ઊમિયા, વગેરે જેવા દેવીઓનું લોકો શ્રધ્ધાપુર્વક ભક્તિપુજન કરે છે. …