આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજીનો ઇતિહાસ
આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજીનો ઇતિહાસ આઈ જીવણીના પિતાનું નામ ધાનોભાઈ નૈયા, આઈનાં માનું નામ બાયાંબાઈ, આઈના માતાના પિતાનું નામ ભાયોભાઈ જામંગ, આઈના પિતાનું મૂળ વતન કચ્છ. કચ્છમાં વારંવાર દુષ્કાળ પડતાં તેઓ પોતાના માલ ઢોર હાંકીને બીજા ચારણો સાથે સૌરાષ્ટ્રમાં આવેલા અને ખડ-પાણીની સગવડ હોય ત્યાં નેસ બાંધીને રહેતા. સં. …